રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપમાં હડકંપ મચી ગયો
રાજકોટ, તા.૩૧/૮/૨૦૨૦ ના રોજ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપમાં હડકંપ મચી ગયો છે. સાંસદ અભયભાઇ ભારદ્વાજ અને તેમના પુત્ર એમ બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે નીતિનભાઇ અને તેમના બંને પુત્રનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. હાલ અભયભાઇ અને તેમના પુત્રને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અને તેની સામે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ આજે ગુજરાતની મુલાકાતે છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ Post Views: 93
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed